Hello....
અમે અમારી રીત પ્રમાણે રાતો ને અજવાળી છે,
તમે ઘરે દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે.
દર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે,
મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે.
No comments:
Post a Comment