Saturday, March 20, 2021

 રગ રગ ને રોમ રોમ થી તૂટી જવાય છે

તો પણ મઝાની વાત એ છે કે જીવી જવાય છે...


વરસાદ પણ શું કરી શકે ને છત્રી પણ શું કરે, 

બીજાને કોરો રાખવામાં પલળી જવાય છે.

No comments:

Post a Comment