Wednesday, March 12, 2014

Darek Sambhandh...

દરેક સંબંધમાં ઘણા ફર્ક હોય છે,
ટુંકા વાક્યોને ઘણા અર્થ હોય છે.

એક પણ સવાલ સહેલો હોતો નથી,
ને આપેલા જવાબો માં પણ પ્રશ્નાર્થ હોય છે....!!!